તલાશ 3 - ભાગ 18

(15)
  • 1.3k
  • 1
  • 798

 ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે. પણ પૂજા આ આખી વાત માં 'નયા સુદમડા પરિષદ' ક્યાંથી આવી. અને તારી ડેરી પ્રોડક્ટ કંપનીની જવાબદારી તો શુક્લાજી સંભાળે છે. તને એની કેપેબિલિટી પર શંકા છે? વાત એમની કેપેબિલિટીની નથી વિક્કી, વાત એમ છે કે જ્યારથી હું આંટી સાથે ટુર પર ગઈ છું. એટલે કે લગભગ 2 મહિનાથી. તે અને તારી ટીમે મારી લગભગ બધી કંપની ની જવાબદારી ઉપાડી લીધી છે. અને ઓવરઓલ બધ્ધી સબસિડિયરીનું પરફોર્મન્સ સારું જ છે. માત્ર અને માત્ર આ એક યુનિટમાં જ કેમ પ્રોબ્લેમ થાય છે? હોય હવે બિઝનેસમાં તો એવું ચાલતું જ હોય,