શંકા ના વમળો ની વચ્ચે - 7

  • 1.3k
  • 1
  • 566

         રાત્રે બરાબર ઊંઘ નહી કરી શકવાને કારણે આજે સવારે ઉઠતાં જ સોનાલી ને થોડું માથું ભારે લાગતું હતું, તે સવારે વહેલી ઉઠી બહાર આવેલી અગાશી માં ગઈ, ત્યાં ફૂલ - છોડ નાં કુંડા અને સૂર્યોદય જોવાનો સોનાલી ને ખુબ ગમતું, આ તેનો જાણે નિત્યક્રમ હતો,  થોડી વાર પછી તે ફ્રેશ થવા નીચે ગઈ, દાદર નાં એક એક પગથિયાં ઉતરતા તેને એક જ વિચાર આવતો હતો કે જે ઘર માં એ વહુ બની ને જવાની છે ત્યાંની જો પહેલી ગિફ્ટ આપતી વખતે આવી માનસિકતા હોય તો વાસ્તવિકતા કેવી હશે?              એને વારંવાર વિચાર