પ્રેમતૃષણા - ભાગ 16

  • 592
  • 296

“ હમ ..... " પ્રિન્સિપાલ સર બોલ્યા .“ કેમ કે સર જુવો સાયકોલોજી ના લેક્ચરસ માટે પેલા તો કોઈ હાઈ રેન્કિંગ યુનિવર્સિટી માંથી પીએચડી ડોક્ટરેટ પ્રોફેસર જોઈએ . પેલી વાત તો એ કે આપણી હોમીયોપેથી ની ફિલ્ડ માં ભાગ્યે જ કોઈ એમડી કરે છે અને એમાં પીએચડી પ્રોફેસર ...... અને એ પણ સાયકોલોજી જેવા આટલા અઘરા વિષય માં તો કોઈ દિવસ પોસીબલ નથી અરે તેની પીએચડી ની દર વર્ષ ની સીટો ખાલી રહે છે કેમ કે કોઈ આવા અઘરો કોર્સ માં પોતાના વર્ષો બરબાદ ના કરે " ડો . મલ્હોત્રા બોલ્યા .“ એ વાત તમારી સાચી ડો .મલ્હોત્રા પણ કઈક