પ્રેમતૃષ્ણા - ભાગ 15

  • 638
  • 376

“ ના બેટા એવું કાઈ નથી . સંકેત અને સુર્યવંશી ની વચ્ચે કઇ પણ કોઈ પ્રકાર નો જગડો કે વિવાદ નહોતો થયો “ પ્રેશ્વમ કાર ચલાવતા ચલાવતા બોલી રહ્યો ." અને પેલા પ્રિન્સીપાલ સર કહેતા હતા કે સુર્યવંશી નું વ્યક્તિત્વ ને બધું " અવની ઉત્સુકતા થી પૂછી રહી .“ હાં બેટા એ સાચું છે “ પ્રેશ્વમ બોલ્યો .“ ચાલો બેટા ઉતરો ઘર આવી ગયું “ પ્રેશ્વમ બોલ્યો .“ હાં પપ્પા “ આમ કહી અવની કાર ની બહાર ઉતરી .પ્રેશ્વમ અને અવની ઘર માં ચાલ્યા ગયા .પ્રેશ્વમ ના ઘર માં કુલ મળીને 4 સભ્યો . નાનું કુટુંબ સુખી કુટુંબ ની વ્યાખ્યા