પ્રેમતૃષ્ણા - ભાગ 13

  • 842
  • 418

“ હા ડો. ટી. એસ . સિંહ સૂર્યવંશી ..... “ અવનીએ કાગળ માંથી જોઈને કહ્યું .“ આ કોણ છે આમનો કોંટેક્ટ નથી થયો “ અવની બોલી ." હમમ .... “ પ્રિન્સિપાલ સર બોલ્યા .“ આ કોણ છે સૂર્યવંશી અને તમે બધા કેમ આ નામ સાંભળી ને આટલા સિરિયસ થઈ ગયા “ અવની એ પૂછ્યું ." કાઈ નઈ " ડો. સંકેત બોલ્યા .“ એમનું નામ આ એમડી ની આ લિસ્ટ માં છે પણ આ ફોટો માં ક્યાંય પણ એમનો ફોટો નથી શાયદ એ ગ્રેજ્યુએશન વખતે નઈ હોઇ ત્યાં હાજર મારા અંદાજે “ અવની બોલી .“ હા બેટા એ એક જ ગેરહાજર