જીવન પ્રેરક વાતો - ભાગ 01- 02

  • 4.2k
  • 1
  • 1.9k

વાર્તા 01 તું ભગવાનનો થા ईश्वरः सर्वभूतानां हृद्देशेऽर्जुन तिष्ठति । પરમાત્મા બધાં દરેક પ્રાણીઓના હ્રદયમાં વસે છે એક રાજાએ જાહેરાત કરી કે આવતીકાલે સવારે જ્યારે મારા મહેલના મુખ્ય દરવાજા ખોલવામાં આવશે, ત્યારે જે વ્યક્તિ મહેલની જે વસ્તુને સ્પર્શ કરશે, તે વસ્તુ તેની થઈ જશે।આ જાહેરાત સાંભળીને સૌ લોકો આચરચા કરવા લાગ્યા કે હું તો સૌથી કિંમતી વસ્તુને સ્પર્શ કરીશ।કોઇ કહેવા લાગ્યું કે હું સોનાને સ્પર્શ કરીશ, તો કોઈ ચાંદીને, કોઈ કિંમતી આભૂષણોને, તો કોઈ ઘોડાઓને, હાથીને અથવા દૂધારુ ગાયને સ્પર્શ કરવાની વાતો કરી રહ્યા હતા.        સવારે જ્યારે મહેલનો મુખ્ય દરવાજો ખૂલી ગયો, ત્યારે બધા લોકો પોતાની મનપસંદ વસ્તુઓ તરફ દોડી