“ હા ડો.અવની મલ્હોત્રા “ ખુશી બોલી .“ ઓકે , શાયદ ડો.મલ્હોત્રા ની કોઇ સબંધી હશે “ ભૂમિ બોલી “ એ બધું છોડ તું અને આનંદી તે રાત્રે આપણા રૂમ માં સર વિશે બધું કહેતા હતા કે સર હેન્ડસમ છે ને બધું એવું કાઈ તો તે કોલેજ માં પણ મજાક મજાક માં તો કહી ને નથી આવી ને કોઈને “ ખુશી બોલી .“ આવો કાઈ બફાટ નથી કર્યો ને આ અવની ની સામે કે બીજા કોઈની સામે પણ “ આનંદી બોલી .“ અરે ના હવે, પેલા તો હુ આ કોલેજ માં કોઈને ઓળખતી નથી અને હુ કાઈ એટલી ડફોળ નથી તે