શંકા ના વમળો ની વચ્ચે - 6

  • 968
  • 462

        ઉત્તરાયણ પતાવીને પાછી પોતાના ઘરે આવેલી સોનાલી હળવી ફૂલ બની ને પાછી પોતાના રૂટિન માં પરોવાઈ ગઈ.        એ સ્કૂલ ની જોબ, ટ્યુશન, અને રૂટિન , દિવસો વહેતા રહ્યા. માર્ચ મહિનો આવી ગયો ખબર પણ નાં પડી, સાથે હોળી - ધુળેટી નો તહેવાર પણ આવી રહ્યો હતો, સોનાલી ખૂબ ખુશ હતી.        આજે રવિવાર હતો એટલે સોનાલી રોજ કરતા એકાદ કલાક મોડી જ ઉઠી હતી, તે ફ્રેશ થઈ ને પોતાનો રૂમ ક્લીન કરવા ઉપર ગઈ , બધી બુક્સ ગોઠવી, રૂમ ક્લીન કર્યો, અગાશી ધોઈ ને ફ્લાવર પ્લાન્ટ માંથી સૂકા પાંદડા સાફ કરતી હતી