ભીતરમન - 56

  • 734
  • 2
  • 420

હું કોઈ બહુ જ મોટા પ્રસંગની મજા લેતો હોઉ એવો મારો આજનો જન્મદિવસ મારા પરિવારે ઉજવ્યો હતો. હું મનમાં જ વિચારી રહ્યો મારા વિચાર કેટલા ઉણા છે, હું સવારથી બધા જ માટે કેટલો નકારાત્મક વિચાર કરી રહ્યો હતો. આ લોકો બધા જ મારા જન્મદિવસની અઠવાડિયાથી તૈયારી કરી રહ્યા હતા અને મને સરપ્રાઈઝ આપવા માટે આ વાત મારાથી છુપાવી રાખી હતી. ખરેખર મારો પરિવાર મને ખૂબ જ પ્રેમ કરે છે. પણ હું જ ક્યારેક વધુ અપેક્ષાઓ એમના માટે રાખી બેસુ છું.બધા જ લોકોએ ડિનર કરી લીધું હતું અને એમ જ શાંતિથી બેઠા વાતો કરી રહ્યા હતા. હવે મેં ફરીથી મારા મનના