ઈર્ષા

  • 224
  • 70

ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग्योपजीवी  च  षडेते  नित्य  दुःखिता            ||                                                         -  विदुर नीति   ईर्ष्या कलहमूलं स्यात्क्षमा मूलं हि सम्पदां  | ईर्ष्यादोशाद्विप्रशापं  अवाप जनमेजयः      || - महासुभषितसंग्रह ભાવાર્થ: હે જનમેજય! ઈર્ષ્યાની ભાવના લોકોમાં ઝગડાનું મુખ્ય કારણ બને છે. પરંતુ, જો લોકોમાં ક્ષમાની ભાવના હોય, તો તે તેમની ધન-સંપત્તિમાં વૃદ્ધિનું કારણ બને છે. ઈર્ષ્યાના દોષ અને બ્રાહ્મણો દ્વારા અપાયેલ શ્રાપને કારણે લોકોને ખૂબ