રહસ્યમય ભોંયરાઓ અને ગુપ્તમાર્ગોની માયાજાળ

  • 528
  • 216

 નાના હતા ત્યારે હંમેશા એવું સાંભળતા કે વડોદરાના રાજમહેલમાં એક એવી સુરંગ છે જે અમદાવાદ કે પાવાગઢ નિકળે છે અને આવી માન્યતાઓ અને દંતકથાઓ લગભગ દરેક રાજ્યમાં જ નહી દરેક દેશમાં દરેક ઐતિહાસિક સ્થળો સાથે જોડાયેલી છે.તેનું કારણ એ હતું કે દરેક રાજ રજવાડાઓ પર હંમેશા દુશ્મનોના હુમલાનો ભય તોળાયેલો રહેતો હતો અને જ્યારે પરાજય નજીક આવતો જણાય ત્યારે દુશ્મનોથી બચવા માટે તેઓ આ પ્રકારના ગુપ્ત માર્ગો અને ભોંયરાઓ બનાવી રાખતા હતા.આ પ્રકારની પરિસ્થિતિ દરેક દેશમાં સમાન જ હોવાને કારણે આખા વિશ્વમાં આ પ્રકારના ગુપ્ત માર્ગો અને ભોંયરાઓની કથાઓ પ્રચલિત છે. ફ્રાન્સની વોસેજ પહાડીઓ જે સમુદ્રતળથી લગભગ ૨૫૦૦ ફુટ ઉંચાઇએ