સમસ્યા અને સમાધાન

  • 1.1k
  • 1
  • 428

    ઘણા સમય પહેલા એક મહાન સિદ્ધપુરુષ હિમાલયની પહાડીઓમાં ખુબ અંદરના ભાગ માં રહેતા હતા. તે લોકોની વચ્ચે રહીને કંટાળી ગયા હતા. કારણ દરેક વખતે લોકો જ્ઞાન લેવાને બદલે કાઈ ને કાઈ માંગવાનું જ ચાલુ રાખતા. કોઈને છોકરો જોઈએ, તો કોઈ લગ્ન માટે,..... ને પૈસા માટે તો બધાજ. તેથી હવે ભગવાનની ભક્તિ કરીને સાદું જીવન જીવવા માંગતા હતા. પરંતુ તેમની ખ્યાતિ એટલી હતી કે લોકો દુર્ગમ પહાડો, સાંકડા રસ્તાઓ, નદી-ધોધ પાર કરીને પણ તેમને મળવા માંગતા હતા, તેઓ માનતા હતા કે આ વિદ્વાન સિદ્ધ પુરુષ  તેમની દરેક સમસ્યાનું સમાધાન કરી શકે છે. તેમના આશીર્વાદ મળે કે બેડો પાર. અથવા