દામ્પત્ય જીવનની મીઠાસ

  • 496
  • 1
  • 180

દામ્પત્ય જીવનની મીઠાસ   जायेदस्तं मधवन्त्सेदु योनिस्तदित्वा युक्ता हरयो वहन्तु। ऋग्वेद ३- ५३ -४ ઘર એ ઘર નથી, પણ ગૃહિણી એ જ ઘર છે. ગૃહિણી દ્વારા જ ઘરનું અસ્તિત્વ છે.   અહીં દરેક વ્યક્તિ ઈચ્છે છે કે પતિ-પત્નીનો સંબંધ ફક્ત રામ અને સીતા જેવા હોવા જોઈએ. તેને માટે સામે વાળા પાસે કોઈ અપેક્ષા નહિ પણ પોતાનો વિનય દેખાડવો જરૂરી છે. આવા એક દામ્પત્યની વાત છે. નવા નવા દંપતી હતા. તેમાંના એક પત્ની તેના પતિને પોતાની છ ખામીઓ દેખાડવા વિનંતી કરે છે. તેણીએ પતિ ને કહ્યું  કે “મારી છ ખામીઓ બતાવો જેથી હું તેને સુધારી સારી પત્ની બની સકું.” આ સાંભળીને