સિક્સર

  • 708
  • 1
  • 290

મેથ્યુ નામનો વ્યક્તિ હોય છે. તે દૈનિક ક્રિયા મુજબ ઓફિસથી આવતો હોય છે. કે તેની ઘડિયાળમાં ટેમ જોવે છે કે 5:30 થઈ ગયા. જે ધમાકેદાર રજુવાત થાય છે. તેને સારી રીતે લડતા આવડે છે. પરંતુ અધળા હોવાથી કાળા ચશ્માં પહેરીને સોફા પર બેસી જાય છે. તેના પિતાપાસે દારૂ પીવાના પેસા નથી તેથી તેઓ અધળો છે કે નહીં તેની ખાતરી કરવા તેની નાસ્તાની પ્લેટમાંથી સીંગદાણા લય લે છે અને ચાવવા લગે છે અને તેની સામે અટકચાળા કરીને તેને ખીજવે છે.તેને ફક્ત એક બીમારી હોય છે રતાંધડાપણું. જેના ફળસ્વરૂપે તે રાતે જોઈ શકતો નથી. પછી તેઓ તેના પર્સમાંથી પૈસા કાઢી લે છે.બીજે