જીવન એ કોઈ પરીકથા નથી - 5

  • 664
  • 362

"જીવન એ કોઈ પરીકથા નથી"( ભાગ-૫)સમીરના ફોન પર અજાણ્યો કોલ આવે છે.મમ્મી બોલી.. ક્યારની રીંગ વાગે છે. ફોન ઉપાડતો ખરો.હવે આગળ..‌મમ્મી કહે એટલે કોલ લેવો જ પડે.હેલ્લો..સમીર બોલું છું. આપ કોણ બોલો છો?સામેથી ઘંટડી જેવો લેડિઝ અવાજ આવ્યો.લે મને ના ઓળખી? ઓહ.. હું તો ભૂલી જ ગઈ હતી. આપણે વર્ષો પહેલાં મળ્યા હતા. હવે અનુભવ કર કે કોણ છું?હું વિચારતો થયો. આ અજાણી યુવતી મને ક્યાં મળી હશે?હું બોલ્યો.. તમારે મારી મમ્મીનું કામ છે? હું આપું એમને.સામેથી... હમણાં ના આપતો. પહેલા આપણે એક બીજાનો પરિચય કરીએ ફરીથી. હું HR ... તારા ઘરે આવું છું. તને મળવા માટે. થોડી વાત કરવી