ડેટા સેન્ટર

  • 524
  • 168

ડેટા સેન્ટર : ડિજિટલ યુગના પાવરહાઉસ એઆઇના વધતા ઉપયોગ વચ્ચે ભારત સહિત વિશ્વમાં ડેટા સેન્ટર્સની માગ વધી રહી છે ડેટા સેન્ટર્સના સંચાલન માટે જરૂરી વીજળીના ઉત્પાદન માટે હવે, અબજાેનું રોકાણ કરી ન્યુક્લિયર પ્લાન્ટ પણ બનાવાઇ રહ્યા છે આજના યુગમાં સૌથી મોંઘી ચીજાેમાં વ્યક્તિનો ડેટા પણ આવે છે. તમને થશે કે મારા ડેટાનું શું કામ? પણ વ્યક્તિ ક્યાં જાય છે?, શું ખાય છે?, શું પહેરે છે? સહિતના તમામ ડેટા હવે, એકઠા થઇ રહ્યા છે. જેનો ઉપયોગ કંપનીઓ જુદી-જુદી માર્કેટિંગ સ્ટેટર્જી નક્કી કરવામાં કરે છે. ત્યારે હવે, વધારામાં એઆઇ આવ્યું. એઆઇ પણ સંપૂર્ણ પણે ડેટા પર જ કામ કરે છે. એઆઇને પુછવામાં આવતા