એટૉમિક હૅબિટ્સ

  • 712
  • 250

પુસ્તક: એટૉમિક હૅબિટ્સ, લેખક: જેમ્સ ક્લિયરપરિચય: રાકેશ ઠક્કર* એક નવો વિચાર શીખવા માત્રથી તમે વિદ્વાન નહીં થઈ જાવ, પરંતુ જીવનપર્યંત શીખવા પ્રત્યેની પ્રતિબદ્ધતાથી તમારા જીવનમાં પરિવર્તન આવી શકે છે.* કોઈ પણ દિવસે એક વધારાનું કાર્ય પૂર્ણ કરવું એ નાની અમથી ઉપલબ્ધિ છે, પરંતુ તેનું સમગ્ર કારકિર્દીમાં ઘણું વધારે મહત્ત્વ છે.* લોકોનું તમારા પ્રત્યેનું વર્તન તમારા વર્તનનું જ પ્રતિબિંબ છે. તમે બીજાને જેમ જેમ મદદ કરો છો તેમ તેમ બીજા લોકો તમને મદદ કરવા તૈયાર થતા હોય છે.         જેમ્સ ક્લિયરના પુસ્તક ‘જેમ્સ ક્લિયર’ માં આવા અનેક સોનેરી સુવિચાર જેવા અવતરણો છે. પુસ્તકના નામનો અર્થ પણ આપવામાં આવ્યો છે.