બર્મ્યુડાને આંટી જાય તેવા રહસ્યમય સ્થળ

  • 253
  • 76

 જ્યારે પણ રહસ્યાત્મક સ્થળોની ચર્ચા થાય ત્યારે બર્મ્યુડા ટ્રાયેંગલનો જરૂર ઉલ્લેખ થાય છે પણ પૃથ્વીનાં પટ પર એવા ઘણાં સ્થળો જાય છે જેની સામે બર્મ્યુડા પણ ફીક્કો લાગે. એરિઝોનાં ફિનિક્સનાં પુર્વમાં એક પર્વતમાળા આવેલી છે.આ પર્વતમાળા અંગે ઘરડેરાઓ જણાવતા કે ૧૮૦૦ની આસપાસ જેકબ વોલ્ટઝ નામના એક જર્મને  આ પર્વતમાળામાં એક સોનાની ખાણ શોધી હતી જેને ત્યારબાદ લોસ્ટ ડચમેન ગોલ્ડ માઇન તરીકે ઓળખવાનું શરૂ કરાયું હતું.જેકબ મરણપથારીએ પડ્યો ત્યાં સુધી તેણે આ રહસ્ય લોકોથી છુપાવી રાખ્યું હતું.તેણે કોઇને આ રહસ્ય જણાવ્યું હતું કે નહી તે તો ખબર નથી પણ તેના બાદ કોઇ આ સોનાની ખાણને શોધી શક્યું ન હતું.આ સોનાની ખીણની