વિખુટી વિજોગણ

  • 562
  • 190

કુદરતના ખોળે આવેલું કુંજર નામે અત્યંત નિર્મલ અને શાંત ગામ આવેલું હતું.બધીયે જાતના લોકો હળી મળીને રહે, જુના રિવાજો રીતોને સાચવીને અડીખમ ઉભા માનવતન પોતાની સઁસ્કૃતિના વિચારો મુજબ જીવન યાપન કરે છે. ગામના બાજુમાં જ નદી આવેલી છે, ખાલી ચોમાસામાં જ પાણી જોવા મળે બાકીના દિવસોમાં એ સૂકી જ નજરે ચડે. આજુબાજુ કાંટાળા વૃક્ષોનો જમાવડો, જ્યાં જંગલસમી ઝાડીઓ છે. આસપાસમાં ગામનાં ખેતરો આવેલા છે. ત્યાંથી ખેતરે જવા-આવવા વાળા લોકોની અવર-જવર ચાલુ જ હોય છે. સવારના સમયે જ લોકો આ રસ્તામાં જોવા મળે બાકી ભૂંડ અને જંગલી કુતરાઓના ત્રાસે ત્યાં જવાનું સૌ કોઈ ટાળે. નદીની ભેખડોમાં ચારણ-ગોવાળિયાઓ પોતાનું માલ-ઢોર ચારાવતા અને