મેડમ ગીતારાણી

  • 716
  • 264

આમાં ગીતા નું પાત્ર ભજવી રહેલી નાયકા તે ખૂબ ઊંચી પોસ્ટ પર ભરતી ઓફિસર હોય છે કે કયા પોસ્ટ પર હું તમને આગળ જણાવીસ વાત કરીએ વાર્તાની શરૂઆતમાં અન્નાલાલ ટોળા ના ડ્રાઈવર હોય છે એવું બતાવવામાં આવે છે તેઓ સરકારી શાળા માંથી ટ્રકમાં નાના ભૂલકાઓને લાદી દે છે અને ખાનગી શાળામાં લઈ આવે છે આમ આમાં ખૂબ મોટું રાજકારણ સમાયેલું હોય છે જેને પછીથી વાર્તામાં બતાવવામાં આવશે. સરકારી શાળાની ખૂબ જ ખરાબ દૂરદશા હોય છે. સારામાં સારું શિક્ષણ મળતું નથી તેમજ સુવિધાઓ પૂરતા પ્રમાણમાં હોતી નથી ખાવાનું ભોજન પ્રમાણમાં મળી રહેતું નથી કિંમત ઇમારતની દીવાલો પર કાટ લાગેલો હોય છે આમ