સોનું ની મુસ્કાન - ભાગ 15

  • 748
  • 256

ભાગ ૧૫ સોનું નુ શેહેર ની સૌથી famous college માં નંબર આવ્યો હતો , તેનો પ્રથમ દિવસ હતો કૉલેજ માં , તે ખૂબ ખુશ હતી કે તે કૉલેજ માં હવે જશે.સોનું ની પાસે એક પર્સનલ ખુદ ની ગાડી હતી તેને એક્ટિંગ માં ખૂબ પૈસા કમાવી લીધા હતા નાની ઉંમરે , તેને પોતાનો ખુદ નો બંગલો ખરીદ્યો અને હવે આખો પરિવાર ત્યાં નવા બંગલો માં રહે છે. રમેશ એ પણ ખુદ નો મોટો કરિયાણા નો સ્ટોર બનાવડાવ્યો હતો, તે કરિયાણા નું કામ છોડવા નહતો માંગતો એટલે તેને તે કામ ચાલુ રાખ્યું,સોનું પેહલા દિવસ કૉલેજ ગઈ , ત્યાં ઘણા બધા સ્ટુડન્ટ્સ સોનું