સરખામણી

  • 826
  • 320

સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી કરવા નો ...પણ આપણે આ સૃષ્ટિ ની રચના માં જોઈએ તો પ્રશ્ન થાય કે શું ?પતંગિયું ક્યારેય તેની પાંખો ના રંગો ની સરખામણી બીજા પતંગિયા ના રંગો સાથે કરતું હશે ?મેઘધનુષના સાતેય રંગોને એક બીજાની ઇર્ષા થતી હશે?માછલીઓ તરણ સ્પર્ધા યોજીને કોણ વધુ ઝડપે તરી શકે છે એની સરખામણી કરતી હશે ?આ આંબો ક્યારેય બાજુના આંબા ને જોઈને એવું વિચારતો હશે કે આ આંબામાં કેરી કેમ વધુ છે? હા પણ એટલી ખબર છે કે માણસ જ કાયમ પોતાની સરખામણી બીજા સાથે કરતો ફરે છે..અને એ એક વ્યક્તિ ની બીજા સાથે કરાતી