પ્રિય સખી નો મિલાપ

  • 1.2k
  • 2
  • 438

આખા ઘર માં આજે કઈક અલગ જ વાતાવરણ ઉભુ થયુ છે સામન્ય રીતે ઘરની સ્ત્રીઓ સવારે વહેલા જાગી ને ઘર ના કામ કરતી હોય પણ આજે તો દરરોજ સવારે આઠ વાગ્યા સુધી ગહન નિંદ્રા માં રહેતી સ્વાતિ પણ સવાર ના છ વાગ્યે જાગી છે નાહી ને તૈયાર થય ને બહાર જાય છે.બહાર પૂજા કરતી દાદી ને રાધે ક્રિષ્ન કહીને ભગમ ભાગ કરતી એક્ટિવા લઈને ઉપડી ગય.બધા લોકો એકબીજાની સામે અચંબાથી જોઈને પોતપોતાના કામે લાગી ગયા.હજી સવારના સાડા છ થયા છે સવાર નો ધુમ્મસ પણ હજુ જાણે જાકળ અને પર્ણ ના મિલન ને ઢાંકી રહ્યો છે.સવારનો રસ્તો હજી શાંત છે વાહનો