જીવન એ કોઈ પરીકથા નથી - 2

  • 1.4k
  • 1
  • 750

જીવન એ કોઈ પરીકથા નથી ( ભાગ -૨)મમ્મીના મૃત્યુ પછી સમીર મમ્મીને યાદ કરે છે.મમ્મીએ એના માટે એક છોકરી જોઈ હોય છે.છોકરીના માતાપિતા રવિવારે સમીરના ઘરે આવવાના હોય છે.હવે આગળ...પહેલી વખત કોઈ છોકરી જોવા આવવાની હોય એટલે સમીરે ત્રણ ચાર વખત દર્પણ સામે જોઈ લીધું હતું.એટલામાં ઘરની નજીક થોડો અવાજ આવતા મમ્મી બોલી..એ લોકો આવી ગયા લાગે છે.મમ્મી ઘરના આંગણે ઉભી રહી.મમ્મી જાય એટલે મારે પણ જવું જ પડે. નહિંતર પહેલી છાપ ખરાબ પડે. છોકરી ગમે કે ના ગમે..આપણી છાપ સારી પડવી જોઈએ.નહિંતર એ લોકો બહાર વાતો વહેતી કરે કે છોકરામાં સંસ્કાર નથી. શું જીવનમાં આવું બધું બનતું હોય છે? આપણે