બદલો

  • 1.5k
  • 518

બદલો લઘુ વાર્તાએક અંધારો જુનો રૂમ છે જાણે કે વર્ષોથી બંધ ફેક્ટરી . એક બેટરી વાળી લાઈટ નો ઓછો પ્રકાશ આવે છે. રાતનો લગભગ 11 વાગ્યાનો સમય . ૨૦ વર્ષની નિશા ને એક જૂની લોખંડની ખુરશી ઉપર બાંધીને રાખી છે એના મોઢા ઉપર ટેપ લગાડેલી છે . મદદ માટે ચીસો પાડવા માંગે છે પણ પાડી શકતી નથી એના ચશ્મા નીચે પડેલા છે . ખુરશી થી છૂટવા ધમ પછાડા કરી રહી છે પણ કોઈ જ ઉપયોગ નથી આંખોથી પાણી વહી રહ્યું છે ખૂબ જ ડરેલી છે .દુર અંધારામાંથી એક માણસ એની તરફ ચાલીને આવી રહ્યો છે . રંગે કાળો ને ભાયાનક