પૃથ્વી પર પરલોક જવાના માર્ગ

  • 476
  • 186

મૃત્યુ બાદ આત્મા પરલોકની સફર કરે છે અને ચિત્રગુપ્ત જે તે વ્યક્તિને તેના કર્મો અનુસાર સ્વર્ગ કે નર્કમાં મોકલવાનું નક્કી કરે છે આ આપણી હિન્દુ સંસ્કૃતિની માન્યતા છે તો મુસ્લિમ, ખ્રિસ્તીઓ અને યહુદીઓમાં પણ મોટાભાગે આત્મા સ્વર્ગ કે નર્કમાં તેના કર્મો અનુસાર જાય છે તેવી માન્યતા છે પણ આ તો ધાર્મિક માન્યતાઓ છે કારણકે મૃત્યુ બાદ શું થાય છે તેની કોઇને જાણ નથી આ પ્રશ્ન સદીઓથી માનવજાતને મુંઝવી રહ્યો છે જેનો પરફેક્ટ જવાબ હજી સુધી મળી શક્યો નથી.ત્યારે જુદી જુદી સસ્કૃત્તિઓમાં આને લગતા જુદા જુદા ખ્યાલો પ્રચલિત છે અને ઘણી સંસ્કૃત્તિઓમાં તો માનવામાં આવે છે કે પૃથ્વી પર જ કેટલાક