અમાન્ય વાસ્તુ માંગલ્ય.. - 12

  • 1.4k
  • 1
  • 650

દસ્તક કોઈ અનહોનિની કે કપરા સમયની,મનની મથામણો સાથે ભયાનક સ્વપ્નની..સીમા ફોન કરી કરી ને થાકી ગઈ. પણ તેને ફોન ઉચકયો નહીં, તેના મનમાં ફાળ પડી. તેના મનમાં ખરાબ વિચારો આવતા હતા. હજુ આજે પહેલો દિવસ હતો. એમ વિચારી તેણે હિમેશને ફોન કર્યો, પણ તેનો ફોન પણ વ્યસ્ત આવતો હતો.દસ મિનીટ પછી તેનો ફોન આવ્યો. તેણે કહ્યું: "શું કામ હતું?""આરવનો ફોન આવ્યો!""ના, નથી આવ્યો.તેનો ફોન આવ્યો નથી, એટલે મને ચિંતા થાય છે. તું ચિંતા નહીં કર, કામમાં હશે? ફ્રી થઈ વાત કરશે. જો હું હમણા કામમાં વ્યસ્ત છું, હું ધરે જમવા આવ પછી વાત કરીએ!એક તરફ સીમાની ચિંતા વધી રહી હતી! તેણે