1₹ ( એક રૂપિયા ની આત્મકથા.)

  • 1.3k
  • 2
  • 510

હું  એક રૂપિયાનો સિક્કો, મારો જન્મ એક નાના બાળક ની ચોકલેટ ખાવાની ઈચ્છા થી થયો છે, એક બાળક પોતાની માતાને કહે છે, માં મને એક રૂપિયો આપોને..                                                 માતા એ બાળક ને એક રૂપિયો આપિયો  બાળક મને લઈને (1₹) પોતાની નાની એવડી મુઠ્ઠી મા દબાવીને દોડામ દોડ દુકાને ગયો, અને ત્યાં મને આપીને તેને ચોકલેટ લીધી પછી દુકાન વાળા ભાઈએ મને લઈને એક અંધારા વાળી જગ્યા એ મુકીયો, થોડીક વાર પછી મને ત્યાં મારા જેવા ઘણા સિક્કા દેખાતા