આકર્ષક પણ શાપિત

  • 866
  • 292

આમ તો વિશ્વમાં કેટલીક એવી વસ્તુઓનું આકર્ષણ હંમેશથી જોવા મળે છે ખાસ તો હીરા અને ઝવેરાતનાં શોખીનો જુની વસ્તુઓ માટે ગમે તે દામ આપવા તૈયાર હોય છે પણ આ જુની વસ્તુઓ કયારેક તેના ખરીદનાર માટે મુશ્કેલીઓ ઉભી કરનાર બની રહે છે તો કેટલાક સ્થળે ગયા બાદ ત્યાંથી યાદગાર રૂપે લવાતી વસ્તુઓ પણ લોકો માટે મુસીબતનું કારણ બનતી હોય છે ત્યારે કેટલાક એવા સ્થળ અને વસ્તુઓ વિશે એવી ચર્ચા થાય છે કે તેની સાથે કેટલાક શાપ જોડાયેલા હોવાને કારણે તે તેને ખરીદનાર કે તેને યાદગીરી રૂપે લાવનારને કનડતા હોય છે. આ યાદીમાં પ્રખ્યાત નામ હોય તો તે છે કોહીનુર હીરાનું આ