લાભ પાંચમ

  • 664
  • 240

          કારતક સુદ પાંચમ  અને દિવાળીના તહેવારનો  છેલ્લો દિવસ એટલે લાભ પાંચમ. લાભ પાંચમ એ સૌભાગ્ય પંચમી, જ્ઞાન પંચમી, લાખેણી પંચમી તરીકે ઓળખાય છે. ક્યાંક  લાભ પાચમને  સૌભાગ્ય લાભ પંચમી  કહે છે. સૌભાગ્ય એટલે  સારા નસીબ અને લાભ એટલે નફો એટલે જ આ દિવસ  લાભ અને સારા નસીબ સાથે જોડાયેલો છે. આપણા જીવનમાં પરંપરાગત  ઉત્સવોની ઉજવણી  સમાજને સંગઠિત કરી  તેમાં નવી ઉર્જાનો  સંચાર કરે છે લાભ પાચમ ના દિવસે માં સરસ્વતી ની આરાધના ભૌતિક જીવનની ભવ્યતા  અને અંતર ચેતનાની સુગંધ પ્રસરાવે છે. વિક્રમ સવંત ના કારતક સુદ પાંચમ નો દિવસ  સર્વાંગ શુભનો નિર્દેશ કરે છે. કોઈપણ