આત્મા

  • 688
  • 226

  એક રાજા હતો, રાજાના દરબારમાં સૌના મોમાં માત્ર તેની ચાર રાણીઓના જ વખાણ ચાલતા. આ ચારેય રાણીઓ અલગ-અલગ ગણી શકાય એવી ખાસિયતો ધરાવતી, અને રાજાનું મન પણ એના પર જુદી રીતે ખીચાતું. પ્રથમ રાણી એ રાજાના દિલનો ટુકડો જ હતી. રાજા તેને અત્યંત પ્રેમ કરતો, પોતાની સંપત્તિ અને શક્તિનો મોટો હિસ્સો તેની ખુશી માટે ખર્ચતો. તેની તંદુરસ્તીનું ખૂબ ધ્યાન રાખતો, એમ કહી શકાય કે તેને પોતાના રાજથી વધારે પ્રેમ તે રાણી ઉપર હતો. બીજી રાણી બેઉટીફૂલ એટલે કે સુંદરતા અને શોભા પર આભાસ ઉતરે એવી રૂપાળી હતી. જ્યારે પણ રાજા કોઈ મહત્ત્વના સમારંભ કે વિદેશ મુલાકાતે જતો, તો એ