મારો પહેલો પ્રેમ , શું તે ડાકણ છે?

  • 1.3k
  • 476

       કાળી રાત અને આકાશ માં દેખાતા તારાઓ સાથે શ્રાપિત જગ્યા ઉપર રખડતા , હેરાન કરતા પ્રેતો , જીન , સુડેલ અને અદ્રશ્ય શક્તિઓ નો પ્રભાવ જ્યાં ત્યાં જોવા મળતો હોય છે .     આજના સમયમાં તંત્ર , મંત્ર , ળી વિદ્યા નો વધારે પ્રયોગ થાય છે, તેના કારણે આ દ્રશ્ય આત્માઓ તે સ્થળ કે સમય માં બંધાઈને રહી જતિ હોય છે.   આજથી થોડા વર્ષો પહેલા હું કાયલ ધોરણ 12 માં અભ્યાસ કરતો હતો , અમારી સ્કૂલમાં ઘણા સમય માટે નિમંત્રણ પત્ર આવ્યો , અમારા સ્કૂલના વિદ્યાર્થીઓને રણ ઉત્સવ કચ્છ 2019 માં ભાગ લેવા જવાનું થયું .