કર્મ

  • 906
  • 1
  • 334

કર્મ   गर पग चले नित सत पथ , और सच बोले मुख ।  हस्त करे सत्कर्म सब , तो मिले शास्वत सुख ।    જે મળ્યું છે તને આ સુધી, તે તારા કર્મના ફળ. જો સારું ફળ જોઈએ, તો સારા કર્મ કર દર પળ.   કર્મ વિશે આપણે જ્યારે વિચારીએ છીએ ત્યારે એ સમજવું મહત્વપૂર્ણ છે કે આપણો દરેક ક્રિયા એક બીજ રોપે છે, જેનો ફળ આપણને જ મળવાનો છે. આ વાતને સમજાવતી એક સુંદર વાર્તા છે. એક વાર, એક રાજાએ પોતાની પ્રજાની ભલાઇ માટે એક વિધિ ગોઠવી. તેણે પોતાના રાજ્યના ત્રણ મંત્રીઓને બોલાવ્યા અને કહ્યું, “મારે તમારે પર