દુષ્ટ બહેન - 1

  • 2.4k
  • 810

Gi હું કોઈ બહેન વિશે ખોટું કહેતો નથી nahi કે મહિલામન્ડળ વિશે ખોટા આરોપ લાગવું છું.કોઈ બહેન આટલી બધી દુષ્ટ કઈ રીતે હોય શકે? Tame janavo.વાત આજે સાંજની છે. હું મારા પપ્પા સાથે ગામે ગયો'તો.સાંજે સાડા પાંચ વાગ્યે અમે બધા ચાહ પીવા બેઠા હતા, ત્યાં મારા દાદીના બહેનનો છોકરો અયાઝ આવ્યો.કહેવા લાગ્યો,'આવી છે ફતેમાં!'ફતેમાં એની બહેન છે.દાદીએ પૂછ્યું,'કેમ શુ થયું બેટા?''કાલે બપોરની વાત છે. કાલે એની પોયરી દાદર પરથી પડી એમાં અરેફાનું નામ આયુ.''કેમ શુ થયું?''એ ફતેમાં એનો ફોન જ ચલાવે કરે. એની પોયરીને એમજ રમવા બેહાડ દીધી અને તે જોતજોતામાં દાદર પાસે પહોંચીને ગબડી ગઈ. પાછળથી આરેફા આવી રહી