પ્રેમ સમાધિ - પ્રકરણ-128

(15)
  • 1.2k
  • 1
  • 764

પ્રેમ સમાધિ પ્રકરણ-128 વિજયનાં મનમાં કાવ્યા કલરવનાં વિવાહ ચાંદલાનો ઉત્સાહ અને સુમન અંગે ઉચાટ હતો જીવમાં બળતરાં થતી હતી મનમાં શંકાકુશંકા થઇ રહી હતી સુમન આટલો ઉત્સાહી છે ખબર હતી પણ શીપમાંથી સીધાં ગીફટ જોવા જવાની ક્યાં જરૂર હતી ? કંઇ નહીં હું મંદિર બંન્ને છોકરાઓને ઉતારી બજાર થઇ એને અહીં મંદિર લઇ આવું છું. શંકરનાથે કહ્યું "ઉચાટ ના કર સુમન મળી જશે ત્યાં.” કાવ્યાએ કહ્યું" ભાઇ બહુ મને માને… સમજું છું પણ સીધા શા માટે ગયાં ? કંઇ નહીં પાપા તમે એમને મંદિર લઇ આવો." કલરવે કહ્યું" અહીં અમે ત્રણે સાથે હતાં ત્યારે પણ ખૂબ ઉત્સાહિત અને આનંદીત હતો સુમન એને