ભોગવવું જોઈએ કે ભેગું કરવું જોઈએ

  • 666
  • 2
  • 214

आश्चर्यं मधु दानभोगरहितं नष्टं चिरात् सञ्चितम् निर्वेदादिति पाणिपादयुगलं घर्षन्त्यहो मक्षिकाः ॥ અર્થ: નવાઈની વાત એ છે કે મધમાખીઓ માત્ર લાંબા સમય સુધી મધનો સંગ્રહ કરે છે, ન તો તેનું દાન કરે છે કે ન તો તેનું સેવન કરે છે! એક ગ્રાહક કરિયાણાની દુકાને આવ્યો અને દુકાનદારને કહ્યું - ભાઈ, મને 10 કિલો બદામ આપો.  દુકાનદારે 10 કિલો વજન કરવાનું શરૂ કર્યું. એટલામાં તેમની દુકાનની સામે એક કિંમતી કાર ઉભી રહી અને તેમાંથી ઉતરીને એક સૂટ-બૂટવાળો માણસ દુકાન પર આવ્યો, અને બોલ્યો - ભાઈ, 1 કિલો બદામ તોલી ધ્યો. દુકાનદારે પહેલા ગ્રાહકને 10 કિલો બદામ આપી, પછી બીજા ગ્રાહકને 1 કિલો