સાંચી નો પ્રેમ..! (ભાગ - 2)

  • 1k
  • 404

એક ફિલ્મ માં એક ડાયલોગ સાંભળ્યો હતો કે...તું મારી સાથે લગ્ન ની હા પાડ... ચાંદો તોડી લાવિસ...તારાઓ લાવી આપીશ... રાણી બનાવીને રાખીશ...આ જ્યારે સાંભળ્યું હતુ ત્યારે હસવું આવતું હતું...પણ તે દિવસે ખરેખર આ ડાયલોગ હું સાંચી ને સંભળાવવા માંગતો હતો...ને ખરેખર બસ ખાલી કંઇક બોલેને હું એ એની કરી બતાવવા માંગતો હતો...અફસોસ કે એની સાથે વાત તો ના જ થઈ શકી...!!! ઘરે આવતા આવતા અમારે મોડું થઈ ગયું...પણ આવતા વહેત જ મે ઇયારફોન નાખ્યા ને શંકરી દેવી નું રાધે રાધે હો...તથા શ્રી રાધે જય શ્યામ રાધે કમસે કમ ૫ વાર સાંભળ્યું ને ભાવાવેશ માં આવી ગયો...રાધા તથા સાંચી બંને ની