સાંચી નો પ્રેમ..! (ભાગ - 1)

  • 1.7k
  • 674

  outofworldthought@gmail.com   instagram : out_of_the_world_thought       પ્રસ્તાવના   અમુક વાતો દિલ માં રાખવાથી પૂરી પૃથ્વી કરતાં પણ વધારે વજન હ્રુદય પ્ર આવી જાય...એમાંથી બચવા જ પ્રસ્તુત છે..પ્રેમ pending..!       રાધા राधा RADHA ..️   સત્ય પ્રેમગાથા કે જે પૂર્ણ નથી પણ પૂર્ણ થઈ શકે છે...!   આજે રવિવાર ને  ૬ ઓક્ટોબર ૨૦૨૪ , ત્રીજું નોરતું...!   પાછલા ૨-૩ વર્ષ થી હર નવરાત્રી માં એકાદ રવિવારે મમ્મી રાજપીપળા કુળદેવીના દર્શન કરવા લઈ જ જાય છે . તો આજે પણ રવિવાર હતો. એમ તો ડાકોર જતા જે ઉત્સાહ હોય છે તે રાજપીપળા કુળદેવીના દર્શન માટે નથી હોતો...હા