વારાણસીનાં જોવાલાયક સ્થળો

  • 1.3k
  • 1
  • 508

વારાણસીનાં   જોવાલાયક સ્થળોઅમે તો વારાણસી 3 રાત અને બે દિવસ રહેલ. એક દિવસે રાતે 8.30 ના ટ્રેન પહોંચે, બીજી રાત કાઢી ત્રીજી રાત પણ કાઢી વહેલી સવારે 6 ની વંદેભારતમાં દિલ્હી આવેલ.પહેલી રાતે ઉતરી સ્ટેશન જોયું જેની ઉપર બહાર મોટું અશોકચક્ર ધ્યાન ખેંચે છે. રાતની રોશનીમાં એ અને સ્ટેશન જોવા જેવાં હતાં.અગાઉના લેખમાં જણાવ્યું તેમ તે રાતે તો ત્યાં જાણીતી હોટેલ ‘લવ કુશ’ માં સારું એવું વેઇટિંગ હતું પરંતુ લોકલ બનારસી થાળી ખાધી. બીજે દિવસે 7 થી 9 કાશી વિશ્વનાથ મંદિરમાં પૂજા અને દર્શન બુક કરેલ. તે પછી અંદર ભારત માતા મંદિર, પશુપતિનાથ મંદિર અને ઘાટ જોયાં. અંદર જ કાફે