મહાકુંભ : એક રહસ્ય, એક કહાની – રિવ્યુ

  • 1.5k
  • 660

મહાકુંભ : એક રહસ્ય, એક કહાની ભાષા – હિન્દી  નિર્દેશક – અરવિંદ બબ્બલ લેખક – ઉત્કર્ષ નૈથાની, દીપક પચોરી, મેધા જાધવ, અનિરુધ પાઠક     ભાગ  – ૧૨૨  કલાકાર : સિદ્ધાર્થ નિગમ, ગૌતમ રોડે, પાયલ રાજપૂત, મનીષ વાધવા, રાહિલ આઝમ, કેતકી દવે, સીમા બિસ્વાસ પ્રથમ પ્રસ્તુતિ : લાઈફ ઓકે (૨૦૧૪-૨૦૧૫) ક્યાં જોવા મળશે : ડીઝની + હોટસ્ટાર           પુરાણોને સાંકળતી કથાઓ જયારે કહેવામાં આવે છે ત્યારે ઘણા લેખકો અને નિર્દેશકો પૌરાણિક કથાઓ અને પાત્રો સાથે ભયંકર છેડછાડ કરતા હોય છે અને પોતાની ધારણાઓ તેમ જ વિકૃત કલ્પનાઓ તે પાત્રોમાં ભરીને દર્શકો સામે પ્રસ્તુત કરતા હોય છે. ક્યારેક કોઈ પાત્રમાં કે