સંબંધો

  • 882
  • 324

નમસ્તે વાચક મિત્રો...                     કેમ છો...? મજા માં જ હશો...! ઘણાં સમય પછી આજે તમારા માટે ફરી એકવાર એક નવી પણ ઓમ જુની વાત લઈ ને આવ્યો છું.. જે આપને વાંચવી જરૂર ગમશે... આજની વાત નું શિર્ષક છે... "સંબંધો"... બધા સંબંધો સાચવી શકાતા નથી. કેટલાંક સંબંધો તૂટવા માટે જ સર્જાયા હોય છે....કેટલા સંબંધો ફાઇવ સ્ટારરે ટિંગ આપવા જેવા હોય છે? સંબંધમાં પ્રેમ અને પેઇન આપવાની સૌથી મોટી તાકાત હોય છે. સંબંધ ગમે તેવો હોય એ ક્યારેક તો પેઇન આપે જ છે. આપણે હર્ટ એટલે જ થઇએ છીએ, કારણ કે હર્ટ કરનાર