સિંદબાદની સાત સફરો - 5

  • 1.3k
  • 1
  • 710

5.ફરીથી ચોથી સફરની વાત સાંભળવા સિંદબાદના મિત્રો અને હિંદબાદ આવી ગયા. સહુ સાથે થોડી આનંદની વાતો કરી સિંદબાદે પોતાની નવી સફરની વાત શરૂ કરી.તેણે કહ્યું, “ફરીથી, આ વખતે તો બે વર્ષ જેવું સ્થાનિક વેપાર કરતો બેસી રહ્યો. પછી ફરીથી દરિયો ખેડી વેપાર કરવાનું સાહસ કરવાની ઈચ્છા થઈ. બીજા વેપારીઓ સાથે ફરીથી સ્થાનિક માલ જેવો કે ખજૂર, સુકો મેવો, ગાલીચા વગેરે ખરીદી દરિયાપારના દેશોમાં વેંચવા હું નીકળી પડ્યો.આ વખતે તો ઘણો સમય દરિયો અનુકૂળ રહ્યો. ઘણી સફર સલામત રીતે પૂરી થઈ ગઈ. પરંતુ અમે સૂર્ય અને રાતે ધ્રુવના તારાની મદદથી માર્ગ નક્કી કરતા એ વાદળિયાં હવામાને અશક્ય બનાવી દીધું. હોકાયંત્ર જેવું