એક ષડયંત્ર.... - ભાગ 108 (છેલ્લો ભાગ)

  • 892
  • 324

(સિયાને મળી કનિકા હિંમત આપે છે. અને જીવવા પ્રેરણા આપી અને આવા કામ માટે દિપક અને સંગીતા તેને મદદ કરશે એમ કહે છે. એક વખત માસી અને કનિકા હોસ્ટેલની વાત કરી રહ્યા છે. માસી કનિકાના વખાણ કરી રહ્યા છે. હવે આગળ....) “આ તો તારા વખાણ જ છે.” “આ વખાણ હોય તો પણ શું ને, ના હોય તો પણ શું? સૌથી વધારે જરૂરી છે કે જીવનમાં આગળ વધુ કેવી રીતે છે, એ તને ખબર છે. તું જે રીતે હિંમત કરી શકે છે, એ પ્રમાણે જોઈને તો મને એવું લાગે છે કે તને કોઈનો સહારો ના મળે તો પણ તું આરામથી આ