પ્રેમની એ રાત - ભાગ 10 (છેલ્લો ભાગ)

  • 878
  • 442

પ્રેમની એ રાત "બેટા હું તારા બાપ ને ઓળખું છું. એને એની જિંદગી માં રૂપિયાને કારણે પડેલી અગવડતા બહુ જોઈ છે. એટલે તે રૂપિયા પાછળ આંધળો થઈને ભાગે છે. પણ એક દિવસ તેને પણ ભાન થઈ જશે કે રૂપિયા તો આજ છે ને કાલ નહિ. સાચી મૂડી તો માણસાઈ ની છે. પણ તમે બન્ને ચિંતા ના કરતા. કોઈ પણ જરૂરિયાત હોય તો ફોન કરી દેજો."કેવિન નાં દાદા જાનવી અને કેવિન ને સમજ્ણ આપી રહ્યા છે."હા બેટા, તારા દાદા ની વાત સાચી છે. તારા પપ્પાનો ગુસ્સો આમ તો બહુ છે. પણ એમને પોતે જે દુઃખ વેઠ્યું છે. તે પોતાના પરિવાર ને વેઠવું