દિવાળી ધમાલ

  • 1.3k
  • 414

નોંધ: આ સ્ટોરી માત્ર કોમેડી પર્પસ માટે લખી છે વાસ્તવિકતા સાથે આને એટલા જ લેવા -દેવા જેટલાં કોરોનમાં તમારા પોલીસથી હતા કોલેજ ખુલવામાં હજી મહિનો છે 18 નવેમ્બરે ખુલશે એટલું વિચારી મેં બપોરની ઊંઘ લીધી,લઘભગ 15 મિનિટ થઇ હું અલગ જ દુનિયામા હતો, જ્યાં બધા જ કેરેક્ટરના હાથમા એસએમ્બલ કરેલા અલગ -અલગ  ફ્યુચેરેસ્ટિક હથિયાર હતા, એક  મોટી  જગ્યા જ્યાં  ચારે બાજુ દીવાલો હતી મોટી મોટી.....જગ્યાનો એક રુલ દીવાલો ઉપર લખેલો  No weapon can cut the soul into pieces, nor can it be burned by fire, nor moistened by water, nor withered by the wind.  સેમ ગીતાના શ્લોકને પરિરૂપ, અને ત્યાંજ