વોટ્‌સએપનું નવું ફીચર 

  • 670
  • 254

વોટ્‌સએપે વીડિયો કોલ તેમજ ચેટ ઇનબોક્સ માટે નવા ફીચર લોન્ચ કર્યાહવે, અંધારામાં પણ વોટ્‌સએપ વીડિયો કોલમાં ચહેરો દેખાશેઇનબોક્સ ચેટમાં વિવિધ ૨૦ થીમ્સ અને ૨૦ રંગો સાથે નવું ફીચર ટુંક સમયમાં રોલઆઉટ થશે વિશ્વભરના વોટ્‌સએપ યુઝર્સની સંખ્યામાં સૌથી વધુ ભારતીયો છે. ભારતમાં ૫૯૬ મીલીયન કરતા વધારે વોટ્‌સએપ યુઝર છે. જેની સામે અન્ય દેશોની સંખ્યા ૧૦૦ મીલીયન કરતાં ઓછી છે. વિશ્વમાં કુલ ૨.૭૮ બીલયન વોટ્‌સએપ યુઝર છે. ત્યારે પોતાના યુઝર્સ માટે વોટ્‌સએપની પેરન્ટ કંપની મેટા દ્વારા સતત ટેકનોલોજી અપડેટ કરવાની વિચારણા કરાતી હોય છે. યુઝર્સને વોટ્‌સએપ સાથે જાેડાયેલા રાખવા માટે સતત નવા ફીચર્સ રોલઆઉટ કરે છે, તેમજ સંશોધન પણ કરે છે. તાજેતરમાં