સોનું ની મુસ્કાન - ભાગ 14

  • 1k
  • 454

ભાગ ૧૪ જીનલ એ સોનું ને જે કહ્યું , તે સોનું એ મગજ માં ત્યારે બહુ ના લીધું અને એ જીનલ ને સામે કઈ બોલી પણ નહિ , ત્યાં રેખા જે સોનું ની મિત્ર હતી તેને કહ્યું જીનલ તું કોઈ ની સફળતા જોઈ ને ખુશ થતી નથી વખાણ ના કરી શકે તો ખોટા વેણ પણ ના બોલીશ,જીનલ આ સાંભળી ને કઈ બોલ્યા વગર જતી રઈ ત્યાં થી , સોનું એ રેખા ને કહ્યું thank you મારો પક્ષ લેવા માટે. સોનું ની શાળા નો સમય પૂરો થયો અને તે ઘરે ગઈ , તે થોડી ઉદાસ હતી જીનલ એ કીધું તે યાદ