Dropbox શું છે ?

  • 972
  • 1
  • 284

Dropbox શું છે ?   આ એક વર્ચુઅલ સ્ટોરેજ છે. મતલબ તમારી જે કોઈ ચીજ તમે તમારી પેન ડ્રાઈવ, હાર્ડ ડિસ્ક, કોમ્પુટર કે લેપ ટોપ માં રાખો છો તે બધી જ ચીજ તમે ડ્રોપ બોક્ષ માં પાસ વર્ડ દ્વારા સુરક્ષિત રાખી શકો છો. મુખ્ય ફાયદો એ છે કે તમારી હાર્ડ ડિસ્ક ફેલ થઇ જાય ને તમારા બધા ડેટા ખલાસ ...જો બેક અપ ના હોય તો. જયારે  ડ્રોપ બોક્ષ તમારા ડેટા થાપણ તરીકે પોતાની પાસે રાખે છે. જયારે તમને જરૂર પડે ત્યારે ફરી તમે ઉપલબ્ધ કરી શકો છો. યાદ રહે ૨ જીબી સુધી નું સ્ટોરેજ મફત છે તેની ઉપર ના સ્ટોરેજ