દુનિયાની નજરે ઓઝલ થઇ ગયેલા ખજાના

  • 836
  • 306

ખજાનો શબ્દ સાંભળતાની સાથે જ ઘણાંનાં કાન ઉભા થઇ જાય છે કારણકે દરેકને ખજાનો શોધવાની તાલાવેલી હોય છે તમામને ઇચ્છા હોય છે કે તેમને કોઇ દટાયેલો કે છુપો ખજાનો હાથ લાગી જાય.ઓક આઇલેન્ડ અને નોવા સ્કોટિયા એવા સ્થળો છે જ્યાં આર્ક ઓફ કોવેનન્ટ અને હોલી ગ્રેલ છુપાયેલા હોવાની શક્યતાઓ દાયકાઓથી વ્યક્ત કરાય છે અને ઘણાં લોકોએ ત્યાં જઇને આ ખજાનાને શોધવામાં જીવનનો લાંબો સમય વ્યતિત કર્યો છે.કહેવાય છે કે આ ખજાનો નાઇટ્‌સ ટેમ્પલર દ્વારા ત્યાં દાટવામાં આવ્યો હતો.કેટલાક તો કહે છે કે આ સ્થળોએ ચાંચિયાઓ દ્વારા લુંટાયેલા ખજાનાને પણ દાટવામાં આવ્યો છે કેટલાકને એવી પણ માહિતી મળી હતી કે આ