પ્રેમતૃષ્ણા - ભાગ 3

  • 1.8k
  • 1.2k

“ ભૂમિ અહી તો ..... કોઈ જ ... “ ખુશી લેબ ની અંદર નુ દૃશ્ય જોતાં બોલી .“ અહી તો કોઈ જ નથી ખુશી ..... શું તું પણ ઉતાવળ કરતી હતી “ ભૂમિ બોલી ઉઠી .“ અરે હા મારી માં એ તો મને પણ દેખાય છે કે અહી તો કોઈ નથી “ ખુશી એ પ્રત્યુતર આપ્યો .“ લેબ ના સાધનો અને કેસ પેપર સિવાય તો અહી કોઈ કાળો કાગડો પણ ફરકતો નથી ઉપર થી તે સવાર સવાર માં ઉઠી ને ચાલુ કર્યું કે ડો . મલ્હોત્રા ની લેબ છે આમ છે તેમ છે “ ભૂમિ લેબ નું નિરીક્ષણ કરતા કરતા